Wheel of Dhamma

Bodhi Leaf

 
Bleaf 90x98
Dhamma Junagadh, ગુજરાત, ભારત
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: હિન્દી / અંગ્રેજી / ગુજરાતી

A new center opning in Saurashtra region from 24 February 2019
 
દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2025 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો* 30 Apr - 11 May 10-દિવસીય ખુલ્લુ Junagadh
અરજી કરો* 14 May - 25 May 10-દિવસીય ખુલ્લુ Junagadh
અરજી કરો* 28 May - 08 Jun 10-દિવસીય ખુલ્લુ Junagadh
અરજી કરો* 29 Jun - 10 Jul 10-દિવસીય ખુલ્લુ Junagadh
27 Jul - 07 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 27 Apr Junagadh
13 Aug - 24 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 15 May Junagadh
21 Sep - 02 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 26 Jun Junagadh
19 Oct - 30 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 Jul Junagadh
23 Nov - 04 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 07 Aug Junagadh
21 December, 2025 - 01 January, 2026 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 04 Sep Junagadh
2026 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
25 Jan - 05 Feb 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 26 Oct Junagadh
15 Feb - 26 Feb 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 16 Nov Junagadh
15 Mar - 26 Mar 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 21 Dec Junagadh
12 Apr - 23 Apr 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 18 Jan Junagadh
26 Apr - 07 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 25 Jan Junagadh
17 May - 28 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 22 Feb Junagadh
14 Jun - 25 Jun 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 Mar Junagadh
12 Jul - 23 Jul 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 19 Apr Junagadh
02 Aug - 13 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 May Junagadh
30 Aug - 10 Sep 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 31 May Junagadh
04 Oct - 15 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 12 Jul Junagadh
08 Nov - 19 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 09 Aug Junagadh
20 Dec - 31 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 27 Sep Junagadh
 
 

ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.


જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://junagadh.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.

પ્રશ્નો info@junagadh.dhamma.org ઇમેલ પર પૂછી શકાય છે

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.